¡Sorpréndeme!

શાહનવાઝ હુસૈનને SCએ આપી મોટી રાહત|J&Kમાં ચુંટણીનો ધમધમાટ શરૂ

2022-08-23 122 Dailymotion

ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી જેમાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ પર એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો.